Archive for જૂન, 2012


ધોરણ ૧૦ ગણિત MCQ, “પ્રકરણ ૧”

ધોરણ ૧૦ ગણિત MCQ પ્રેક્ટીસ પેપર ૧

ધોરણ ૧૦ ગણિત બોર્ડ પ્રશ્નપત્ર પ્રકરણ, MCQ મુજબ ગુણભાર

ગુજરાત રોજગાર સમાચાર(૨૭/૬/૨૦૧૨)

ધોરણ ૧૦: વિજ્ઞાન અને ટેકનોલોજી MCQ પ્રેક્ટીસ પેપર-૧

ગુજરાત રોજગાર સમાચાર(૨૦/૬/૨૦૧૨)

ધોરણ ૯ અને ૧૦ ગણિત વાર્ષિક આયોજન

બે અંક ની સંખ્યાના ગુણાકાર કરવાની સરળ રીત

ગુસાઅ શોધવાની સરળ પદ્ધતિ

  • જે વિદ્યાર્થીઓ જુલાઈ ની પૂરક પરીક્ષા આપવા માગતા હોય તેમને ફરજીયાત ON LINE ફોર્મ , સ્કૂલમાંથી ભરવાના રહેશે .
  •  તમામ સ્કૂલ પાસે ON LINE ફોર્મ લોગીન ડીટેલસ, DEO ધ્વારા અપાયેલ છે.
  •  WEBSITE & URL DETAILS , નીચે મુજબ છે:
    www.gseb.org :
  •  ‘ધોરણ-10ના રિપીટર ઉમેદવારો માટે વિશેષ સૂચના’ ( જેમાં D.D ની વિગતો આપેલ છે)
  • Click icon /button, will open below link.
  •  http://studentexamreg. gseb.org : Click Here To Login (For Schools Only)
  •  વિદ્યાર્થીઓ પાસે પોતાનો સ્કેન ફોટો ને ડીજીટલ સીગ્નેચર .JPG/.JPEG FORMAT માં હોવો જોઈએ, ને જેની સાઈસ 25KB થી નાની અથવા 25KB સુધીજ હોવી જોઈએ.
    ONLINE ની છેલ્લી તારીખ 16 JUNE 2012 સુધી લંબાવેલ છે .