Archive for મે, 2012


ગુજરાત રોજગાર સમાચાર (૩૦/૫/૨૦૧૨)

જો જો હો, ભૂલતા નહિ…….

ધોરણ 10: વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રકરણ ગુણભાર અને નમૂનાનું પ્રશ્નપત્ર

રોજગાર સમાચાર(23/5/2012)

1) અહંકાર અને જીવનના કેન્દ્રથી દુર સરી જવાની ગર્વભરી વૃતિ અને પ્રવુતિ.
2) બધા મને અનુકુળ થાય, પણ હું કોઈને અનુકુળ નહિ થાઉં, એવી જીદ.
3) માન-સન્માન-પદ-અધિકાર-સતા જ સર્વસ્વ છે એમ માની એમની પાછળ દોડતા રહેવાનું વલણ.
4) ખાન -પાન -વાણી -વર્તન અને વ્યવહારમાં સ્વચ્છ્દતા, સંયમનો અભાવ. બીજો દોષિત છે અને પોતે નિર્દોષ છે તેવી દલીલોમાં રસ લેવાની પ્રવુતિ.
5) પોતાનું ધાર્યું થવું જ જોઈએ એવો દુરાગ્રહ.
6) બીજાના સુખો સાથે પોતાની પરિસ્થિતિઓને સરખાવવાની વૃતિ.
7) પતિ/પત્ની-સંતાન-પુત્રવધુઓ,પડોશીઓ,સહકર્મીઓ સાથે અકળાઈ ભર્યું વર્તન.
8) ધીરજ અને સંતોષનો અભાવ , સહનશીલતાની ધરાર ઉપેક્ષા.
9) રોગ દર્દ પીડા જેવા પ્રસંગોએ વ્યર્થ બબડાટ, બળાપો, ખેદ, શોક અને ક્રોધ.
10) નિષ્ફળતાને પચાવવાની બિન આવડત, પરાજયના પ્રસંગે અન્ય તરફથી હાંસી ઉડાવવાની ક્ષણે મન પર કાબુ નો અભાવ.

sanitary inspector(સ્વચ્છતા નિરીક્ષક) “નો કોર્સ

ગણિત ધોરણ 10: પ્રકરણ ગુણભાર અને નમુનાનું પ્રશ્નપત્ર

સામાન્ય જ્ઞાન કસોટી – 7

ગુજરાત રોજગાર સમાચાર (16/5/2012)

ગુજરાત રોજગાર સમાચાર (9/5/2012)